શ્રેષ્ઠ શિક્ષક એટલે જીવનમાં જ્ઞાન અને ગુણોનું સિંચન કરનાર અને ક્ષણે ક્ષણે નવું શીખવનાર: ધારાસભ્ય ડૉ કુબેરભાઈ ડીંડોર

રાષ્ટ્રનિર્માણમાં શિક્ષકોની પાયાની ભૂમિકા રહેલી છે. ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) એવોર્ડી ટીચર્સ ફેડરેશન દ્વારા વાર્ષિક…

“ભારતીય મૂલ્યો સાથે આધુનિકતાને આલિંગવી એ જ સાચો માર્ગ” – સાંસદ મિતેષભાઈ પટેલ (બકાભાઈ)

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાતના 57મા પ્રદેશ અધિવેશનની પ્રદર્શનીનું ભવ્ય ઉદ્ઘાટન બીના પટેલ અખિલ ભારતીય વિદ્યાર્થી…

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૩માં વાઇબ્રન્ટ ગુજરાતનું બીજ રોપ્યું હતું તે આજે વટવૃક્ષ બન્યું છે- સામાજિક અને ન્યાય અધિકારીતા અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ડો.પ્રદ્યુમન વાજા

રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ…

ગુરુકૂળોમાં સંસ્કાર, શિક્ષણ, શિસ્ત અને સામાજિક જવાબદારીઓનું સંવર્ધન થાય છે – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલશ્રીના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકૂળ રાજકોટના ટ્રસ્ટી શ્રી મનુભાઈ પટોલિયા દ્વારા લિખિત ‘From Startups to Success’…

સિદ્ધપુર નદી કિનારે ૪૦૦ મીટરનો રનિંગ ટ્રેક બનશે – ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત

સિદ્ધપુર શહેરના નદી કિનારે ૪૦૦ મીટર લાંબા આધુનિક રનિંગ ટ્રેકના નિર્માણની જાહેરાત ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત…

ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત ના અધ્યક્ષસ્થાને સિનિયર સિટિઝન સંગઠન, સિદ્ધપુર દ્વારા શ્રી વાલ્કેશ્વર મહાદેવ મંદિરના પરિસર ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

શ્રી સિદ્ધપુર તાલુકા સિનિયર સિટિઝન સંગઠન, સિદ્ધપુર દ્વારા શ્રી વાલ્કેશ્વર મહાદેવ મંદિરના પરિસર ખાતે સ્નેહ મિલન…

પાંડેસરા GIDC ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીની અધ્યક્ષતામાં ટેક્સટાઇલ અગ્રણીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક મળી

પર્યાવરણ વિકાસના મંત્રને વરેલી રાજ્ય સરકાર ઉદ્યોગોના પ્રશ્નો ઉકેલવા કટિબદ્ધ: વન અને પર્યાવરણ રાજ્યમંત્રી વર્ષ ૨૦૩૫…

ગ્રામ પંચાયતોના વિકાસ પ્રકલ્પોમાં ગતિશીલતા અને પારદર્શિતા લાવવાનો રાજ્ય સરકારનો નિર્ધાર: પંચાયત મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ

ગુજરાતના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્યના તમામ…

ભાવનગરના આંગણે સૌરાષ્ટ્રનો પ્રથમ હેલ્થ એકસ્પોનો પ્રારંભ કરાવતાં કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા

હેલ્થ એક્સ્પોના લીધે નોલેજ શેરીગ થશે: કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ભાવેશ તન્ના ભાવનગર જવાહર મેદાન…

કેન્દ્રીય રમતગમત મંત્રીએ વર્ચ્યુઅલી SAI NSSC બેંગલુરુ ખાતે 75 કરોડ રૂપિયાના ઉચ્ચ પ્રદર્શન કેન્દ્રના શિલાન્યાસ સમારંભનું ઉદ્ઘાટન કર્યું

ભારત સરકાર દેશની રમતગમત ઇકોસિસ્ટમને મજબૂત કરવા અને એથ્લેટ્સને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરવા સક્ષમ બનાવવા…

SCAM SCAM