ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ધોરાજીના યુવા અગ્રણી હરકિશન ભાઈ માવાણી ચેરમેન તરીકે બિનહરીફ વરણી તેમજ વાઇસ ચેરમેન તરીકે કિરીટભાઈ સાપરીયા બિનહરીફ નિમણૂક કરવામાં આવી
ધોરાજી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલ ચૂંટણીમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને...