શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ દ્વારા સંચાલિત સારંગપુર સ્થિત શ્રી કસ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ચાલી રહેલ 175 શતામૃત મહોત્સવ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ ઉપસ્થિત રહી મહોત્સવનો લાહવો લીધો હતો.
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ દ્વારા સંચાલિત સારંગપુર સ્થ...