આજ રોજ માર્કેટીંગ યાર્ડ – મોરબી ખાતે સ્થાનિક લોકોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી, જરૂરી સૂચનો સ્થળ પર જ જિલ્લા વિકાસ અધિકારીશ્રીને કર્યાં અને અગ્રતાના ધોરણે પ્રશ્નોના નિવારણ માટેની ખાતરી આપી હતી.
આ સમયે રાજકોટના સાંસદ સભ્યશ્રી મોહનભાઈ કુંડારિયા , મોરબી જિલ્લા ભ...