રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા જીલ્લા ભાજપ કમલમ ખાતે સુશાસન દિવસ અંતર્ગત શ્રદ્ધેયશ્રી અટલજીની ૧૦૧મી જન્મજયંતી નિમિતે જીવન ચરિત્રની પ્રદર્શની સાથે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો.
જીવન મુલ્યોનુ જીવંત ઉદાહરણ પ્રેરણા પુરુષ રાષ્ટ્રવાદી પ્રખર અને ભારતરત્ન પૂર...