સુરત જિલ્લા પ્રભારી સચિવ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન આર. બી. બારડના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાના બારડોલી તાલુકાના અકોટી ગામે “મારી માટી, મારો દેશ” અભિયાન કાર્યક્રમ યોજાયો
રિપોર્ટ,મયુર પટેલ ભારતના સમૃદ્ધ વારસા અને આઝાદીના ગૌરવનું સન્માન કરવાન...