રાજકોટ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત રાજકોટ જિલ્લાની નગરપાલિકાઓ ના શહેરી વિસ્તારમાં BLC(બેનિફિસિયરી લેડ કન્સ્ટ્રક્શન)ના ૧૪૦૬ લાભાર્થી ને ગૃહપ્રવેશનો કાર્યક્રમ હેમુ ગઢવી હોલ ખાતે આયોજિત કરવામાં આવેલ.
કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ મહેશ ડી સિઘવ તા.૧૮/૦૬/૨૦૨૨ના ...