ડીસા શહેર અને તાલુકા ભાજપ દ્વારા 44 સ્થાપના દિવસની ઉજવણી

ભારતીય જનતા પાર્ટી ડીસા શહેરના કાર્યાલય ખાતે ડીસા શહેર અને તાલુકા ભાજપ દ્વારા 44 સ્થાપના દિવસની ઉજવણી પાર્ટીનો ધ્વજ ફરકાવી અને કાર્યકર્તાઓ નુ મોં મીઠું કરાવીને સાથે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનો કાર્યકર્તાઓ સાથેનો લાઈવ સંવાદ નિહાળ્યો! કાર્યક્રમમાં ઉપસ્થિત ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા નગરપાલિકાના ઉપપ્રમુખ સવિતાબેન હરીયાણી શહેર ભાજપના પ્રમુખ પ્રતિકભાઈ પઢીયાર તાલુકા પ્રમુખ ગલાબજી ઠાકોર મહામંત્રી હકમાજી જોશી મહામંત્રી રાકેશભાઈ પટેલ તાલુકા મહામંત્રી બાબરસિંહ વાઘેલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અમૃતલાલ અવસ્તી જિલ્લા કારોબારી સદસ્ય દિલીપભાઈ પાર્ટીના હોદ્દેદાર શ્રીઓ દરેક મોરચાના હોદ્દેદાર શ્રીઓ સર્વે કાર્યકર્તાઓ ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આનંદ ઠકકર ડીસા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *