રાજકોટ શહેર વોર્ડ નં.૨ માં આવેલ સુભાષનગર તથા નરસિંહનગર વિસ્તારમાં પેવિંગ બ્લોક નાખવાની કામગીરી મંજૂર કરવા બદલ માન. મેયરશ્રી ડો.પ્રદીપ ડવ શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઇ મીરાણી તેમજ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલ નો આભાર વ્યકત કરતા વોર્ડ નં.૨ના કોર્પોરેટરશ્રીઓ
વોર્ડ નં.૨ માં આવેલ સુભાષનગર તથા નરસિંહનગર વિસ્તારમાં ર...