સ્વ-સ્વરુપ સંપ્રદાય ડાંગ જિલ્લા સેવા સમિતી તથા હનુમાન મંદિર ગૃપ વલસાડ દ્વારા બહેનોને મહિલાશક્તિ વિશે તથા સંસ્કૃતિ રક્ષણ,ધમઁરક્ષણ,કરતા કરતા સંસાર કેવી રીતે કરવો વગેરે બાબતોનુ ઉદાહરણ સહિત માગઁદશઁન કરવામાં આવ્યુ
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ ડાંગ જીલ્લાનાં અંતરીયાળ ગામોની મહિલા ભગિ...