વિશ્વ નેતા દેશના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી Narendra Modi જીના વડપણ હેઠળ સેવા અને સુશાસનના ૯ વર્ષ પૂર્ણ થયાના નિમિતે 173 – ડાંગ વિધાનસભા મતવિસ્તારમાં વિશાળ ‘લાભર્થી અને જનસંપર્ક અભિયાન’નું આયોજન ડાંગ સ્વરાજ આશ્રમ આહવા ખાતે કરવામાં આવ્યું
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ આ લાભાર્થી અને જનસંપર્ક કાર્યક્રમમાં મ...