ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તા સંમેલન અને સક્રિય સભ્ય કાર્ડ વિતરણ કાર્યક્રમ ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા ,સંગઠન પ્રભારી સીતાબેન નાયકની ઉપસ્થિતિમાં ટીમબર હોલ ખાતે યોજાયો હતો.
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન ની ...