રાજકોટ શહેર વોર્ડ નં.૬ માં જનભાગીદારીથી જૈન દેરાસર મેઈનરોડ પર સાઈડના પડખામાં પેવિંગ બ્લોક નાખવાની કામગીરી મંજૂર કરવા બદલ માન. મેયરશ્રી ડૉ. પ્રદીપ ડવ, શહેર ભાજપ પ્રમુખશ્રી કમલેશભાઇ મીરાણી તેમજ ચેરમેનશ્રી સ્ટેન્ડિંગ કમિટી પુષ્કરભાઇ પટેલનો આભાર વ્યકત કરતા વોર્ડ નં.૬ના કોર્પોરેટરશ્રીઓ
વોર્ડ નં.૬માં આવેલ જૈન દેરાસર મેઈનરોડ પર સાઈડનાં પડખામાં પેવિ...