જિલ્લાના મહત્વના પ્રશ્નોના સુચારૂં ઉકેલ સાથે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટના સર્વાંગી વિકાસ માટે દિશા મોનીટરીંગ સમિતિ મહત્વનું માધ્યમ બન્યું છે – સમિતિના અધ્યક્ષશ્રી અને સાંસદશ્રી મનસુખભાઇ વસાવા
જિલ્લાના જનસમુદાયને સમયસર યોજનાકીય લાભો મળી રહે તે માટે જિલ્લાના ચૂંટ...