રમતગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુર ખેલો ઈન્ડિયા કબડ્ડી ચેમ્પિયન્સને મળ્યા અને તેમનું અભિવાદન કરતાં કહ્યું, “હરિયાણા એક સ્થળ તરીકે ખૂબ જ યોગ્ય છે કારણ કે અહીં રમતગમતની સંસ્કૃતિ ખૂબ જ મજબૂત છે”
કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત (MYAS) મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે SBI ખ...