ડોક્ટર શ્રી કીરીટભાઇ પ્રેમજીભાઈ સોલંકી પેનકેક સિલાટ ફેડરેશનના માર્ગદર્શન હેઠળ શ્રીનગર ખાતે સિનિયર એન્ડ માસ્ટર નેશનલ પેનકેક સિલાટ ચેમ્પિયનશિપ 2020 માં સુરતની ખ્યાતિ ગામિતએ 85 K.G કેટેગરી મા સિલ્વર મેડલ મેળવીને ગુજરાત નું ગૌરવ વધાર્યું છે.
ડોક્ટર શ્રી કીરીટભાઇ પ્રેમજીભાઈ સોલંકી પેનકેક સિલાટ ફેડરેશનના માર્ગદર્શન ...